GPSC (ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન) દ્વારા ક્લાસ-1 માટે ભરતી
ફોર્મ Re-Open 

ફોર્મ તા. : 16/10/2021 (13.00) થી 26/10/2021 (13.00 કલાક) સુધી.

Age Relation ના કારણે ફોર્મ ફરી ઓપન કરવામાં આવેલ છે.

પોસ્ટ અને નોટિફિકેશન  : 

>>>  જુનિયર ટાઉન પ્લાનર ક્લાસ-2 GMC : અહી ક્લિક કરો 
>>>  પ્લાનિંગ આસિસ્ટન્ટ ક્લાસ-3 GMC : અહી ક્લિક કરો 
>>>  આસિસ્ટન્ટ મેનેજર /આસિસ્ટન્ટ ડિરેક્ટર ક્લાસ-2 : અહી ક્લિક કરો 
>>>  ડેપ્યુટી ડિરેક્ટર, ગુજરાત સ્ટેટેસ્ટીકલ સર્વિસ કલાસ-1 : અહી ક્લિક કરો
>>>  એડમિનીસ્ટ્રેટિવ ઓફિસર : અહી ક્લિક કરો 
>>>  પ્રિન્સિપાલ ગવર્મેન્ટ આઇડિયલ રેસિડેન્શિયલ સ્કૂલ : અહી ક્લિક કરો 
>>>  સિનિયર ડ્રગ્સ ઈન્સ્પેકટર ક્લાસ-2 : અહી ક્લિક કરો 
>>>  ગુજરાત એડમિનીસ્ટ્રેટિવ સર્વિસ ક્લાસ-1 ગુજરાત સિવિલ સર્વિસ ક્લાસ-1 & ક્લાસ-2 & ગુજરાત મ્યુન્સિપાલ ચીફ ઓફિસર સર્વિસ ક્લાસ-2 : અહી ક્લિક કરો
  • મામલતદાર : 12 Posts
  • સ્ટેટ ટેક્સ ઈન્સ્પેકટર (STI) : 75 Posts
  • તાલુકા વિકાસ અધિકારી (Talukda Development Officer) : 10 Posts
  • ડેપ્યુટી કલેક્ટર (GAS) - 15 Posts
  • ડેપ્યુટી SP (GPS) - 08 Posts
  • ડેપ્યુટી રજીસ્ટ્રાર - 01 Posts
  • આસિસ્ટન્ટ સ્ટેટ ટેક્સ કમિશનર : 48 Posts
  • ડેપ્યુટી ડિરેક્ટર (Schedule Caste Welfare) : 01 Post
  • આસિસ્ટન્ટ ડિસ્ટ્રિક્ટ રજીસ્ટ્રાર : 10 Posts
  • સોશિયલ વેલફર ઓફિસર : 01 Post
  • ગવરમેન્ટ લેબર ઓફિસર : 02 Posts
નોંધ: કન્ફોર્મેશન નંબર નો ઉપયોગ કરીને જાહેરાત ની અંતિમ તારીખ સુધી અરજીમા સુધારા/વધારા કરી શકાશે.

>>>>  Re-Open નોટિફિકેશન : અહી ક્લિક કરો


જગ્યા : 215 

લાયકાત : ગ્રેજ્યુએટ (ગ્રેજ્યુએટનું છેલ્લું વર્ષ ચાલુ હશે તે ઉમેદવાર પણ ફોર્મ ભરી શકશે...)

પગાર : Rs. 39,090/- 

ચલણ
>>>  EWS/ OBC/ SC/ ST/ વિકલાંગ માટે : ચલણ નથી.
>>>  અન્ય માટે : Rs.100/- + બેન્ક ચાર્જ

ઉંમર : 21 થી 35 વર્ષ 
(જન્મ તા. 13/10/1986 થી 13/10/2001 ની વચ્ચેની હોવી જોઈએ)





ભરતીમાં આવવા માટે પ્રિલિ પરીક્ષા અને મુખ્ય પરીક્ષા એમ બે પરીક્ષા આપવાની રહેશે...

ફોર્મ શરૂ થવાની તા. : 28/09/2021 (13.00 કલાકથી)
ફોર્મ ભરવાની છેલ્લી તા. : 13/102021 (13.00 કલાક સુધી)
પરીક્ષા તા. : 12/12/2021
પરીક્ષા પરિણામ : જાન્યુઆરી-2022

 જરૂરી ડૉક્યુમેન્ટ 
  • ફોટો/સહી
  • આધારકાર્ડ
  • જાતિનો દાખલો
  • નોન-ક્રિમિલેયર સર્ટિ
  • ગ્રેજ્યુએટની માર્કશીટ
  • મોબાઈલ નંબર
  • ઈમેઈલ ID
  • જો Ojas વેબસાઇટ પર રજીસ્ટ્રેશન કરેલ હોય તો તે રજીસ્ટ્રેશન નંબર 
  • જો રજીસ્ટ્રેશન નંબર હાજરમાં ન હોય તો ફોરગેટ રજીસ્ટ્રેશન નંબરની મદદથી રજીસ્ટ્રેશન નંબર મેળવી શકાશે... જેના માટે રજીસ્ટ્રેશન મોબાઈલ નંબર હાજરમાં રાખવો... 
>>>  ભરતી અંગેની નોટિફિકેશન (શોર્ટ નોટિસ) : અહી ક્લિક કરો

>>>  વેબસાઇટ માટે : અહી ક્લિક કરો

નોંધ : બાકી રહેલ તમામ માહિતી ફોર્મ શરૂ થયાના સમયે મૂકવામાં આવશે... 


ફોર્મ માટે નીચે આપેલ લિન્ક કોપી કરી તમારા લેપટોપ અથવા ડેસ્કટોપમાં ઓપન કરો. 

https://gpsc-ojas.gujarat.gov.in/AdvtList.aspx?type=lCxUjNjnTp8=

નોંધ : ઉમેદવારોએ અગાઉ જે ભરતી આવેલ હતી તેની નોટિફિકેશન નીચે આપેલ છે, જે પરથી નવી ભરતીના નિયમોનો અંદાજ મેળવી શકે... (નીચે આપેલ ઓલ્ડ નોટિફિકેશન એક વાર વાંચી લેવી.)

>>>  ભરતી અંગેની ઓલ્ડ (જૂની) નોટિફિકેશન : અહી ક્લિક કરો