SBI (સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા) દ્વારા  પ્રોબેશનરી ઓફિસર માટે ભરતી... 


પોસ્ટ : પ્રોબેશનરી ઓફિસર 

જગ્યા : 2056

>> કેટેગરી પ્રમાણે જગ્યા <<
👇👇👇



ચલણ 

  • જનરલ /OBC/ EWS : Rs.750/-
  • SC/ST/વિકલાંગ : Rs.125/-

ઉંમર : 21 થી 30 વર્ષ
>> ઉંમરમાં છૂટછાટ <<
👇👇👇

પગાર : Rs. 27620/-

ફોર્મ શરૂ થયાની તા. : 05/10/2021 
છેલ્લી તા.: 25/10/2021 
કોલ લેટર તા. : નવેમ્બરના પહેલા અથવા બીજા અઠવાડિયામાં 
પ્રિલિ પરીક્ષા : Nov/Dec-2021 

>> બાકી રહેલ અગત્યની તારીખો <<
👇👇👇


જરૂરી ડૉક્યુમેન્ટ 
  • ફોટો/સહી
  • આધાર કાર્ડ
  • LC
  • લાયકાત પ્રમાણેની તમામ માર્કશીટ
  • ડાબા હાથના અંગૂઠાનું નિશાન 
  • મોબાઈલ નંબર
  • ઈમેઈલ ID
  • સ્વહસ્તાક્ષર 
સ્વહસ્તાક્ષર તરીકે નીચે આપેલ લખાણ સફેદ કોરા કાગળ પર ઉમેદવારે પેનથી લખવાનું રહેશે... 


નોટિફિકેશન માટે : અહી ક્લિક કરો


ફોર્મ માટે નીચે આપેલ લિન્ક કોપી કરી તમારા લેપટોપ અથવા ડેસ્કટોપમાં ઓપન કરો 

https://ibpsonline.ibps.in/sbiposasep21/