અમરેલી જિલ્લા રોજગાર કચેરી દ્વારા જોબફેર ભરતીમેળો
: ભરતીમેળાની તારીખ :
14/10/2021 સમય સવારે : 11:૦૦ ક્લાકે
: ભરતીમેળાનું સ્થળ :
જિલ્લા રોજગાર કચેરી - અમરેલી
સી-બ્લોક બહુમાળી ભવન પહેલો માળ અમરેલી
: જરૂરી ડૉક્યુમેન્ટ :
આધાર કાર્ડ
પાસપોર્ટ સાઈઝનો ફોટો
શૈક્ષણિક લાયકાતના તમામ દસ્તાવેજો
સાથે ભરતીમેળાના સ્થળ પર ઉપસ્થિત રહેવું જરૂરી છે
ખાસ નોંધ : ભરતીમેળામાં ભાગ લેવા માટે અનુબંધમ પોર્ટલ પર Job Seeker તરીકે નોંધણી કરાવવી ફરજિયાત છે નોંધણી થયા બાદ પોર્ટલ પર login કરીને પોર્ટલ પર જોબફેરના મેનુમાં ક્લીક કરી જરૂરી વિગત ભર્યા બાદ જોબફેરમાં ભાગ લઈ શકશે.
અનુબંધમમાં રજીસ્ટ્રાશન કરવા માટે : અહી કિલક કરો.
વધુ માહિતી અને માર્ગદર્શન માટે જિલ્લા રોજગાર કચેરી અમરેલી ના કોલસેન્ટર નં. : ૬૩૫૭૩૯૦૩૯૦