ITI (ઔદ્યોગિક તાલીમ સંસ્થા) રાજુલા દ્વારા ભરતી.... 


પોસ્ટ : સુપરવાઇઝર ઇન્સટ્રકટર 

લાયકાત : ITI 

પગાર : Rs.14,040/-

  • સંસ્થામાં રૂબરૂ અરજી આપવાની છેલ્લી તા. : 20/10/2021 
  • સ્થળ : આચાર્યશ્રીની કચેરી, ઔદ્યોગિક તાલીમ સંસ્થા, ડુંગર રોડ, મુ.રાજુલા જી.અમરેલી 
  • રૂબરૂ મુલાકાતની તારીખ : 21/10/2021 
  • સમય : 11.00 કલાક