ITI (ઔદ્યોગિક તાલીમ સંસ્થા) કાલાવડ દ્વારા ભરતી.... 


પોસ્ટ : સુપરવાઇઝર ઇન્સટ્રકટર 

લાયકાત : ITI 

પગાર : Rs.14,040/-

  • સ્થળ : આચાર્યશ્રી, ઔદ્યોગિક તાલીમ સંસ્થા, કાલાવડ, સીતારામ ગૌશાળાની બાજુમાં, 66-કેવી, સબ સ્ટેશન સામે, જામનગર રોડ, કાલાવડ (શીતલા), 361160. 
  • રૂબરૂ મુલાકાતની તારીખ : 28/10/2021 10.30 કલાકે