ટુરિઝમ કોર્પોરેશન ઓફ ગુજરાત લિમિટેડ દ્વારા ભરતી... 


પોસ્ટ : એપ્રેન્ટિશિપ 

ઇન્ટરવ્યુ તા. : 02/11/2021 

સમય : 11 થી 03 

સ્થળ : ટુરિઝમ કોર્પોરેશન ઓફ ગુજરાત લિમિટેડ, નિગમ ભવન, C બ્લોક , પાટનગર યોજના ભવન, સેક્ટર-16, ગાંધીનગર. 

આ ફોર્મ માટે અનુબંધમ વેબસાઇટ પર રજીસ્ટ્રેશન કરવું ફરજીયાત છે.