કલેક્ટર કચેરી ગાંધીનગર દ્વારા લો ઓફિસર માટે ભરતી... 


પોસ્ટ : લો ઓફિસર 

ભરતી : કરાર આધારિત 

પગાર : Rs. 40,000/-

ઉંમર : 40 વર્ષથી વધુ નહીં 

ફોર્મ મેળવી જમા કરવાની તા. : 25/10/2021 થી 15/11/2021 સુધી... 

સ્થળ : કલેક્ટર કચેરી ગાંધીનગર.