AIIMS (ઓલ ઈન્ડિયા ઇન્સ્ટીટ્યુટ ઓફ મેડિકલ સાયન્સ) દ્વારા ભરતી....
પોસ્ટ : નર્સિંગ ઓફિસર
લાયકાત : GNM અથવા B.Sc. નર્સિંગ
ચલણ
- જનરલ/ OBC :Rs.3000/-
- SC/ ST/EWS : Rs. 2500/-
અગત્યની તારીખો
- ફોર્મ શરૂ થયાની થયાની તા. : 16/10/2021
- છેલ્લી તા. : 30/10/2021 (05.00 વાગ્યા સુધી.)
- ફોર્મ સુધારા માટે તા. : 31/10/2021 થી 01/11/2021 (05.00 PM)
- પરીક્ષા : 20/11/2021
ભરતી અંગેની નોટિફિકેશન : અહી ક્લિક કરો
ફોર્મ માટે વેબસાઇટ
https://norcet2021.aiimsexams.ac.in/?AspxAutoDetectCookieSupport=1