ITI (ઔદ્યોગિક તાલીમ સંસ્થા) ગોરવા દ્વારા ભરતી.... 


પોસ્ટ : પ્રવાસી સુપરવાઇઝર 

પગાર : Rs. 14,040/- 

અરજી પ્રોસેસ : ઓફલાઇન

અરજી મોકલવા માટે છેલ્લી તા. : 26/10/2021 

રૂબરૂ મુલાકાત માટે  છેલ્લી તા. : 28/10/2021 (11.00 કલાકે)

સ્થળ : આચાર્યશ્રીની કચેરી, ITI ગોરવા, રિફાઇનરી રોડ, ગોરવા, વડોદરા-390016.