PNB (પંજાબ નેશનલ બેન્ક) દ્વારા ભરતી... 

પોસ્ટ : પ્યૂન (પટ્ટાવાળા)

લાયકાત : 9 પાસ થી વધારે લાઇકાત ન હોવી જોઇયે

ઉંમર : 18 થી 24 વર્ષ 

કેટેગરી પ્રમાણે ઉંમરમાં છૂટછાટ મળશે... 

છેલ્લી તા. : 27/10/2021  (5 વાગ્યા સુધીમાં)

નોકરી માટે સ્થળ 

  • અમદાવાદ

>>> જાહેરાત <<<
👇👇👇



જરૂરી ડૉક્યુમેન્ટ
  • 2 પાસપોર્ટ સાઇઝના ફોટા
  • ધો.10ની માર્કશીટ 
  • ધો.12ની માર્કશીટ 
  • જો વધારે લાયકાત હોય તો તેની માર્કશીટ
  • ડોમિસાઈલ સર્ટિ
  • એડ્રેસ પ્રૂફ 
  • ઓળખાણ અંગેનું પ્રૂફ 
  • વિકલાંગ હોય તો તે અંગેનું સર્ટિ
  • રોજગાર કચેરીનું કાર્ડ જો હોય તો 
  • જાતિનો દાખલો (ઓપન સિવાય બધા માટે જાતિનો દાખલો ફરજિયાત)
  • જન્મ તારીખનો દાખલો
  • પાન કાર્ડ
  • અનુભવનો દાખલો જો હોય તો 
  • બીજા ડૉક્યુમેન્ટ જો લાગુ પડતાં હોય તો
ફોર્મ પ્રોસેસ : ઓફલાઇન

ફોર્મ મોકલવાનું સરનામું : 
ઉપ મંડળ પ્રમુખ, PNB બેન્ક, મંડળ કાર્યાલય અમદાવાદ,
છઠ્ઠો માળ, ગુજરાત ભવન, એસીસબ્રિઝ, અમદાવાદ-380006 


>>  ફોર્મ ડાઉનલોડ માટે : અહી ક્લિક કરો

>> નોટિફિકેશન માટે : અહી ક્લિક કરો