GPSC (ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન) દ્વારા STI મેઇન પરિક્ષાના ફોર્મ શરૂ...
ફોર્મ શરૂ થયાની તા. : 13/10/2021 (13.00 કલાકથી)
ફોર્મની છેલ્લી તા. : 22/10/2021 (13.00 કલાક સુધી)
ડૉક્યુમેન્ટ અપલોડ છેલ્લી તા. : 22/10/2021 (23.59 કલાક સુધી)
ફોર્મ માટે નીચે આપેલ લિન્ક કોપી કરી તમારા લેપટોપ અથવા ડેસ્કટોપમાં ઓપન કરો
https://gpsc-ojas.gujarat.gov.in/Preference.aspx?opt=LUbWdmhKlwjaHr%2fCUNi26A%3d%3d