ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ દ્વારા Stage-III ભરતી પરીક્ષાનું એડમિટ કાર્ડ શરૂ...


પોસ્ટ : 
>>> નેવિક (જનરલ ડ્યૂટી)
>>> નેવિક (ડોમેસ્ટિક બ્રાન્ચ) 
>>> યાંત્રિક

એડ નંબર : ICG 01/2022

એડમિટ કાર્ડ માટે નીચે આપેલ લિન્ક કોપી કરી તમારા લેપટોપ અથવા ડેસ્કટોપમાં ઓપન કરો 

https://cgept.cdac.in/icgreg/candidate/login