ગુજરાત પોલીસ ડિપાર્ટમેન્ટ દ્વારા PSI, ASI અને ઇન્ટેલીઝન્સ ઓફિસર ભરતી...
(Re-Open)
પોસ્ટ : PSI
લાયકાત : ગ્રેજ્યુએટ (ગ્રેજ્યુએટ પૂરુ થયેલ હોવું જરૂરી છે.)
ઉંમર : 21 થી 35 વર્ષ
ઉમેદવારની જન્મ તારીખ : 20/10/1986 થી 20/10/2000 વચ્ચેની હોવી જોઈએ. 21 માર્ચ 2021 પછી લાયક ઉમેદવારો પણ PSI ની ભરતીમાં ફોર્મ ભરી શકશે...
અનામત પ્રમાણે છૂટછાટ મળવાપાત્ર
ચલણ
SC/ST/OBC/ EWS/ એક્સ સર્વિસમેન માટે : ચલણ નથી
અન્ય માટે : Rs.100/- + ચાર્જ
ફોર્મ તા. : 05/10/2021 (15 કલાકથી શરૂ થશે.)
છેલ્લી તા. : 03/11/2021 (11.59 સુધી.)
છેલ્લી તા. : 03/11/2021 (11.59 સુધી.)
>> (સિલેક્સન) પસંદગી <<
👇👇👇
>> પહેલા ગ્રાઉન્ડ (શારીરિક કસોટી)
>> લેખિત (પ્રિલિ) પરીક્ષા
>> મુખ્ય પરીક્ષા
જરૂરી ડૉક્યુમેન્ટ
- ફોટો/સહી
- આધાર કાર્ડ
- જાતિનો દાખલો (લાગુ પડતો હોય તો)
- નોન-ક્રિમિલેયર સર્ટિ (ફક્ત OBC માટે)
- EWS સર્ટિ (10% અનામત વર્ગ માટે)
- ગ્રેજ્યુએટની માર્કશીટ
- મોબાઈલ નંબર (કાયમી રહેતો હોય તે નંબર આપવો)
- ઈમેઈલ ID (જે ઈમેઈલ લૉગિન થતું હોય તે આપવું.)
- સ્પોર્ટનું સર્ટિ (જો હોય તો)
- NCC સર્ટિ (જો હોય તો)
- હાલ પોલીસમાં ફરજ બજાવતા હોય તો જોઇન થયાની તારીખ
- જો અગાઉ Ojas વેબસાઇટ પર રજીસ્ટ્રેશન કરેલ હોય તો ID પાસવર્ડની જરૂર પડશે.
શારીરિક માપદંડ માટે : અહી ક્લિક કરો
પ્રથમ અને મુખ્ય પરીક્ષાનો અભ્યાસક્રમ : અહી ક્લિક કરો
કેટેગરી પ્રમાણે જગ્યા : અહી ક્લિક કરો
ભરતી અંગેની શોર્ટ નોટિસ માટે : અહી ક્લિક કરો
ભરતી અંગેની ફૂલ નોટિફિકેશન : અહી ક્લિક કરો
વેબસાઇટ : અહી ક્લિક કરો
ફોર્મ ભરવા માટે નીચે આપેલ લિન્ક કોપી કરી તમારા લેપટોપ અથવા ડેસ્કટોપમાં ઓપન કરો
https://pcjobalert.blogspot.com/2021/10/psi-asi.html
ફોર્મ ભરતા પહેલા સંપૂર્ણ નોટિફિકેશન તેમજ તમામ જરૂરી માહિતી વાંચી લેવી...
ભરતી અંગેની અગાઉની માહિતી : અહી ક્લિક કરો