રોજગાર ભરતી મેળો (બોટાદ).... 


પોસ્ટ : સેલ્સ/ કેશિયર 

લાયકાત : ધોરણ 12 પાસ 

ઉંમર : 19 થી 25 વર્ષ 

ભરતી મેળાની તારીખ : 17/11/2021 (બુધવાર)

ભરતીમેળાનું સ્થળ : જિલ્લા રોજગાર વિનિમય કચેરી, જિલ્લા સેવા સદન, ખસ રોડ, બોટાદ. 

સમય : 10 થી 1 વાગ્યા સુધી. 

>>>  રીલાયન્સ રીટેલ સ્ટોર બોટાદ માટે જિલ્લા રોજગાર વિનિમય કચેરી બોટાદ દ્વારા આયોજિત રોજગાર ભરતી મેળો તા.૧૭/૧૧/૨૦૨૧ ના રોજ સવારે ૧૦:૦૦ કલાકે જિલ્લા રોજગાર વિનિમય કચેરી,જિલ્લા સેવા સદન,ખસ રોડ,બોટાદ ખાતે રાખવામા આવેલ છે. વધુ માહિતિ અને માર્ગદર્શન માટે કચેરીના કોલ સેન્ટર નં.૬૩૫૭૩૯૦૩૯૦ પર સંંપર્ક કરવો.

 

અનુબંધમ પોર્ટલ પર રજીસ્ટ્રેશન માટે : અહી ક્લિક કરો