PSI તેમજ કોન્સટેબલ ભરતીની શારીરિક કસોટી માટે આવતા ઉમેદવારોની રહેવાની વ્યવસ્થા અંગે... 


>>> નીચેના ૧૫ મેદાન પર ભરતીની શારીરીક કસોટી તા 3/12/21થી 29/01/22 સુધી થશે. કસોટી સવારે હોવાથી ઉમેદવાર આગલી રાત્રે જે તે શહેરમાં પહોંચશે જિલ્લાના પોલીસ અધિકારી મદદરૂપ થવાના ઉમદા હેતુથી રહેવાની વ્યવસ્થા કરવા પ્રયાસ કરી રહ્યાછે. સ્વૈચ્છિક સંસ્થાઓને તેમાં જોડાવા વિનંતી... 

>>>  જે સંસ્થા જોડાવવા માંગતી હોય તેઓએ જે તે ગ્રાઉન્ડ હેડ ક્વાર્ટરનો કોન્ટેક્ટ કરવો.. 

>>>  વિદ્યાર્થીઓને મદદરૂપ થવાના હેતુથી સંસ્થાઓએ સ્વેચ્છિક જોડાવવા વિનંતી... 

>> ગ્રાઉન્ડનું લિસ્ટ <<
👇👇👇