S. M. ડિસ્પેન્સરી એન્ડ મેટરનીટી હોમ બનાસકાંઠા દ્વારા ભરતી.... 


:: પોસ્ટ :: 

  • ગાયનોકોલોજિસ્ટ 
  •  મેડિકલ ઓફિસર 
  • ફાર્માસિસ્ટ 

ભરતી : ઇન્ટરવ્યુ દ્વારા 

ઇન્ટરવ્યુ તા. : 05/12/2021 રવિવાર, 

સમય : બપોરે : 02 થી 05 

સ્થળ : S. M. ડિસ્પેન્સરી એન્ડ મેટરનીટી હોમ, મુ.પો. કણોદર, તા. પાલનપુર, જી.બનાસકાંઠા.