પાલિતાણા નગરપાલિકા દ્વારા સફાઈ કામદાર માટે ભરતી... 


પોસ્ટ : સફાઈ કામદાર (સ્વીપર)

ઉંમર : 18 થી 33 વર્ષ

પગાર : Rs.16,224/- (Starting Salary)

લાયકાત : લખી વાંચી શકે તેવા ઉમેદવાર

  • છેલ્લી તા. : જાહેરાતના 15 દિવસમાં
  • જાહેરાત તા. : 01/12/2021
સ્થળ : ચીફ ઓફિસરશ્રી, પાલિતાણા નગરપાલિકા, પાલિતાણા, જી.ભાવનગર.