ધી કો-ઓપરેટિવ બેન્ક ઓફ રાજકોટ લિમિટેડ દ્વારા ભરતી... 


પોસ્ટ : મેનેજર 

નોકરી માટે સ્થળ : જામનગર, મોરબી, આણંદ 

ઉંમર : મિનિમમ 35 વર્ષ 

ફોર્મ સાથે જોડવાના ડૉક્યુમેન્ટ 

  • સ્વહસ્તાક્ષરે લખેલી અરજી 
  • CV 
  • તાજેતરનો પાસપોર્ટ સાઈઝનો ફોટો 
  • ધો.10,12 અને ગ્રેજ્યુએટ માર્કશીટની નકલ 
  • MBA ફાઇનાન્સની તમામ માર્કશીટ 
  • LC 
  • અનુભવનું પ્રમાણપત્ર 

ફોર્મ પ્રોસેસ : ઓફલાઇન 

ફોર્મ મોકલવા માટે સરનામું 

:: ભીષ્મરાજસિંહ ઝાલા, AGM-HR, ધી કો-ઓપરેટિવ બેન્ક ઓફ રાજકોટ લિમિટેડ, 'સહકાર સૌરભ', ઇન્દિરા સર્કલની બાજુમાં, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી રોડ, રાજકોટ -360005 :: 

છેલ્લી તા. : 15/12/2021