ધો. 10 પાસ માટે રોજગાર ભરતી મેળો... 



જીલ્લા રોજગાર કચેરી - મોડાસા ધ્વારા 

તારીખ: ૨૬/૧૧/૨૦૨૧ ને શુક્રવાર ના રોજ સવરે ૧૦:૩૦ કલાકે 
રોજગાર ભરતીમેળાનું આયોજન કરવામાં આવેલ છે.

સ્થળ : મહિલા ITI,માલપુર રોડ,મોડાસા

આ રોજગાર ભરતીમેળામાં જીલ્લા ના સ્ત્રી/પુરુષ ઉમેદવારો ભાગ લઇ શકે છે.

આ રોજગાર ભરતીમેળામાં ભાગ લેવા ઈચ્છતા ઉમેદવારો એ www.anubandham.gujarat.gov.in પર પોતાનું રજીસ્ટ્રેશન કરી ને આજ પોર્ટલ પરથી અરજી કરવાની રહેશે.



અનુબંધમ પોર્ટલ પર રજીસ્ટ્રેશન માટે : અહી ક્લિક કરો