ધો.12 પછી NSP- નેશનલ સ્કોલરશીપ પોર્ટલ પર ફોર્મ શરૂ...


NSP સ્કોલરશીપ 

ક્વોલિફિકેશન : ધો.12 ના 80 PR ઉપર... 

છેલ્લી તા. : 31/01/2022 



⇒ સ્કૉલરશિપ ફોર્મ ભરવા માટે જરૂરી ડોકયુમેન્ટ

>>  ફોટો
>>  ઇ-મેઈલ અને મોબાઈલ નંબર (ઇમેઇલ લૉગિન થાય તેવું અને મોબાઈલ કાયમી અને હાજરમાં હોય તે જ આપવો.)
>>  ધો.10,11 અને 12 ની માર્કશીટ (જે લાગુ પડે તે)
(નોંધ : છેલ્લા પ્રયત્નની માર્કશીટ )
>>  ધો.10 પછી કરેલ તમામ અભ્યાસક્રમની માર્કશીટ અપલોડ કરવાની રહેશે.
>>  જાતિનો દાખલો ( EWS, OBC, SC, ST માટે)
>>  આવકનો દાખલો
>>  આધાર કાર્ડ
>>  બેન્ક પાસબુક
>>  ફી ભર્યાની પહોંચ (જો ફી માફ હોય તો ફી માફીનું પ્રમાણપત્ર )
>>  LC (શાળા છોડ્યાનું પ્રમાણપત્ર)
>>  બોનોફાઇડ સર્ટિફિકેટ (લાગુ પડતું હોય તો)
>>  શાળા કોલેજનું આઈ કાર્ડ (જો હોય તો)
>>  હોસ્ટેલ સર્ટિફિકેટ (જો વિદ્યાર્થી હોસ્ટેલમાં રહેતા હોય તો)
>>  બ્રેક એફિડેવિટ સર્ટિ
(જો વિદ્યાર્થીએ અભ્યાસ દરમિયાન 1 વર્ષ થી વધુ વર્ષનો ગેપ હોય તો સ્ટેમ્પ પેપરમાં નોટરી કરાવેલ બ્રેક એફિડેવિટ સર્ટિ)

વેબસાઇટ માટે : અહી ક્લિક કરો


ફોર્મ માટે નીચે આપેલ લિન્ક કોપી કરી તમારા લેપટોપ અથવા ડેસ્કટોપમાં ઓપન કરો 

https://scholarships.gov.in/fresh/newstdRegfrmInstruction