- PSI અને LRD બંને ના અલગ અલગ કૉલ લેટર નીકળે તો શું કરવું...?
- PSI ના કૉલ લેટર માં LRD નો કન્ફર્મેશન નંબર ના હોય તો શું કરવું...?
- ફોર્મ ભરતા સમયે નામ માં ભૂલ રહી ગઈ હોય તો શું કરવું...?
- શારીરિક કસોટીની તારીખ બદલવા શું કરવું...?
તમામ પ્રશ્નો નું નિરાકરણ... ખુબ જ ધ્યાનથી વાંચજો...