PSI અને લોકરક્ષક બંને માટે અરજી કરી હોય, અને PSI ના કોલલેટરમાં લોકરક્ષકનો કન્ફોર્મેશન નંબર ના હોય તો તેવા ઉમેદવારે ભરતી બોર્ડ ના સરનામે તારીખ 03/12/2021 સુધીમાં મળે તે રીતે અરજી કરવાની રહેશે. જેથી તેના લોકરક્ષકના ગુણ આપવાના રહી ના જાઈ.
સરનામું :
બંગલા નંબર ગ-12,
સરિતા ઉધ્યાનની નજીક,
સેક્ટર 9 - ગાંધીનગર