અર્બન હેલ્થ સોસાયટી અમદાવાદ દ્વારા ભરતી...
પોસ્ટ : ઓપરેશન થિયેટર આસિસ્ટન્ટ
પગાર : Rs.10,000/-
ઉંમર : 40 વર્ષથી વધુ નહીં
ભરતી : ઇન્ટરવ્યુ દ્વારા
અરજી મોકલવા માટે તા. : 09/12/2021 થી 17/12/2021 6 વાગ્યા સુધી...
સમય : સવારે 11 કલાકથી શરૂ...
સ્થળ : શહેરી કુટુંબ કલ્યાણ એકમ, બીજો માળ, આરોગ્ય ભવન, જૂનું ટી.બી. હોસ્પિટલ કમ્પાઉન્ડ , જૂના એસ.ટી. બસ સ્ટેશનની પાસે, ગીતા મંદિર રોડ, આસતોડિયા દરવાજા પાસે, જમાલપુર, અમદાવાદ
>>> નોટિફિકેશન : અહી ક્લિક કરો
>>> વેબસાઇટ માટે : અહી ક્લિક કરો