અર્બન હેલ્થ સોસાયટી અમદાવાદ દ્વારા ભરતી... 


પોસ્ટ : ડોક્ટર (RBSK)

પગાર : Rs.25000/-

ઉંમર : 40 વર્ષથી વધુ નહીં

ભરતી : ઇન્ટરવ્યુ દ્વારા 

ઇન્ટરવ્યુ તા. : 18/12/2021 (શનિવાર)

સમય : સવારે 11 કલાકથી શરૂ... 

સ્થળ : આરોગ્ય અધિકારીશ્રીની રૂમ, પ્રથમ માળ, આરોગ્ય ભવન, ગીતામંદિર બસ સ્ટોપ પાસે, ગીતામંદિર રોડ, અમદાવાદ. 

 

>>> નોટિફિકેશન : અહી ક્લિક કરો

>>> વેબસાઇટ માટે : અહી ક્લિક કરો