ગુજરાત હાઉસિંગ બોર્ડ અમદાવાદ દ્વારા ભરતી... 


પોસ્ટ : એપ્રેન્ટિસ 

  • ડોમેસ્ટિક ડેટા એન્ટ્રી ઓપરેટર
  • ટેક્નિશિયન 

છેલ્લી તા. : જાહેરાતના 10 દિવસમાં 

જાહેરાત તા. : 21/12/2021 

સ્થળ :  ગુજરાત હાઉસિંગ બોર્ડ, 4થો માળ, પ્રગતિનગર, નારણપુરા, અમદાવાદ -380013