જિલ્લા કક્ષાનો એપ્રેન્ટિસ કમ રોજગાર ભરતી મેળો... 


રોજગાર ભરતી મેળો 

ભરતી મેળાની તા. : 24/12/2021 10.00 કલાકે  

>>> જાહેરાત - મદદનીશ નિયામક(રોજગાર)ની કચેરી,વડોદરા, યુ.ઈ.બી વડોદરા તથા નોડલ આઈ.ટી.આઈ., તરસાલી વડોદરાના સહયોગ થી જીલ્લા કક્ષાનો એપ્રેન્ટીસ કમ રોજગાર ભરતી મેળાનું આયોજન તા – ૨૪/૧૨/૨૦૨૧ નાં રોજ સવારે ૧૦.૦૦ કલાકે મદદનીશ નિયામક(રોજગાર)ની કચેરી, આઈ.ટી.આઈ. તરસાલી કેમ્પસ, તરસાલી વડોદરા ખાતે કરવામાં આવેલ હતું,

>>>  જે અન્વયે કચેરી દ્વારા આયોજિત જીલ્લા કક્ષાનો એપ્રેન્ટીસ કમ રોજગાર ભરતીમેળા નું આયોજન અનિવાર્ય સંજોગાના કારણે સ્થગિત કરેલ છે અને આ ભરતીમેળો સ્થળ ઉપર નાં યોજાતા હવેથી નોકરીદાતાઓ દ્વારા ટેલીફોનીક/ઓનલાઈન યોજવા નક્કી કરેલ છે. જે બાબત ઉમેદવારોને જાણ સારું, તથા નોકરીદાતાઓ ને ઉમેદવારોની પસંદગી ની પ્રક્રિયા ઓનલાઈન અથવા ટેલીફોનીક માધ્યમ થી કરવા આથી જણાવવામાં આવે છે. જે બાબતની જાણ થવા વિનંતિ છે.