કેશોદ નગરપાલિકા દ્વારા સફાઈ કામદાર માટે ભરતી... 

પોસ્ટ : સફાઈ કામદાર (સ્વીપર)

ઉંમર : 18 થી 33 વર્ષ

પગાર : Rs.16,224/- (Starting Salary)

લાયકાત : લખી વાંચી શકે તેવા ઉમેદવાર

  • છેલ્લી તા. : 06/01/2022

સ્થળ : કેશોદ નગરપાલિકા, કેશોદ, જી.જુનાગઢ.