ધોરાજી નગરપાલિકા દ્વારા સફાઈ કામદાર માટે ભરતી... 

પોસ્ટ : સફાઈ કામદાર (સ્વીપર)

ઉંમર : 18 થી 33 વર્ષ

પગાર : Rs.16,224/- (Starting Salary)

લાયકાત : 4 પાસ તેમજ લખી વાંચી શકે તેવા ઉમેદવાર

  • છેલ્લી તા. : જાહેરાતના 30 દિવસમાં 
  • જાહેરાત તા. : 28/12/2021 

સ્થળ : ધોરાજી નગરપાલિકા કચેરી, ત્રણ દરવાજા પાસે, ધોરાજી.