દીનદયાળ ઔષધાલય માટે મેડિકલ ઓફિસરની ભરતી...
:: પોસ્ટ ::
- મેડિકલ ઓફિસર
- આયુષ મેડિકલ ઓફિસર
પગાર : Rs.20,000/- થી વધુ
અરજી મોકલવા માટે છેલ્લી તા.: 16/12/2021 (16.00 કલાક સુધી)
અરજી મોકલવા માટે સરનામું : મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ની કચેરી, ગ્રાઉન્ડ ફ્લોર, આરોગ્ય શાખા, જિલ્લા પંચાયત રોડ, બોટાદ. 364710