ગુજરાત મેડિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ સોસાયટી (GMERS) ગાંધીનગર દ્વારા ભરતી... 


:: પોસ્ટ :: 

  • પ્રોફેસર 
  • એસોશિએટ પ્રોફેસર 
  • આસિસ્ટન્ટ પ્રોફેસર 
  • ટ્યૂટર 

નોકરી માટે સ્થળ : 

  • સોલા અમદાવાદ 
  • ગોત્રી વડોદરા 
  • ગાંધીનગર 
  • ધારપૂર -પાટણ 
  • વલસાડ 
  • હિમમતનગર 
  • વડનગર 
  • જુનાગઢ 

ભરતી : ઇન્ટરવ્યુ દ્વારા 

ઇન્ટરવ્યુ તા. : દર શુક્રવારે 

જાહેરાત : 30/04/2022 સુધી માન્ય રહેશે...