ગુજરાત અનુસુચિત જાતિ વિકાસ કોર્પોરેશન દ્વારા લોન યોજના.... 


યોજના : SC કેટેગરી માટે ધિરાણ યોજના 

ક્યાં ક્યાં ધંધા માટે લોન મળી શકે ??? 

  • નાના પાયાની યોજના (NSFDC)
  • નાના પાયાની યોજના (GOG)
  • નાના પાયાની યોજના (પ્રોડકશન લિમિટેડ)
  • થ્રી વ્હીલરની યોજના 
  • ફોર વ્હીલર પેસેંજર ટેક્ષી ઇકો વાન
  • મારુતિ સુઝુકી ઇકો 
  • મોબાઈલ ફૂડ કોર્ટવાન
  • માલ વાહક ફોર વ્હીલર 
  • ટ્રેક્ટર વિથ ટ્રૉલી /કલ્ટીવેટર/ રોટાવેટર થ્રેશર 
  • પેસેંજર ફોર વ્હીલર 

છેલ્લી તા. : 30/01/2022 સુધી.... 



વધુ માહિતી માટે : અહી ક્લિક કરો 

વેબસાઇટ માટે : અહી ક્લિક કરો


ફોર્મ માટે નીચે આપેલ લિન્ક કોપી કરી તમારા લેપટોપ અથવા ડેસ્કટોપમાં ઓપન કરો 

https://gscdconline.gujarat.gov.in/