બોટાદ નગરપાલિકા દ્વારા ભરતી... 


પોસ્ટ : એપ્રેન્ટિસ 

લાયકાત : ITI પાસ 

ઉંમર : 18 થી 35 વર્ષ 

  • ફોર્મ મેળવવાની તા. : 28/12/2021 થી 10/01/2022 સુધી... 
  • ફોર્મ જમા કરવા માટે છેલ્લી તા. : 25/01/2022
  • સમય : 10.30 થી 06.00 સુધી. 
  • સ્થળ : બોટાદ નગરપાલિકા કચેરી ઓફિસ નં-10, એસ્ટાબ્લીસમેન્ટ.