સૌરાષ્ટ્ર ગ્રામીણ બેન્ક દ્વારા ભરતી.... 


પોસ્ટ : કાઉન્સેલર 

લાયકાત : ગ્રેજ્યુએટ 

પગાર : Rs.12,000/- + ભથ્થું 

ઉંમર : 65વર્ષથી વધુ નહીં

અરજી કરવાની છેલ્લી તા. : 07/01/2022 સાંજે 5 સુધી. 

અરજી મોકલવા માટે સ્થળ : ભાવનગર રિજીયન ઓફિસ, આર-4,બીજો માળ, શાસ્ત્રીનગર રોડ, ભાવનગર-364001