IARI (ઇન્ડિયન એગ્રીકલ્ચર રિસર્ચ ઇન્સ્ટીટ્યુટ) દ્વારા ભરતી... 


પોસ્ટ : ટેક્નિશિયન 

ઉંમર : 18 થી 30 વર્ષ 

લાયકાત : 10 પાસ 

જગ્યા : 641 

:: ચલણ :: 

નોટિફિકેશન : અહી ક્લિક કરો 

  • ફોર્મ શરૂ થયાની તા.: 18/12/2021 થી 
  • છેલ્લી તા. : 10/01/2022 11.55 સુધી. 

પરીક્ષા તા. : 25/01 થી 05/02/2022 સુધી... 


ફોર્મ માટે નીચે આપેલ લિન્ક કોપી કરી તમારા લેપટોપ અથવા ડેસ્કટોપમાં ઓપન કરો 

https://cdn.digialm.com/EForms/configuredHtml/1258/74856/Instruction.html