ઉચ્ચ શિક્ષણ માટે Rs. 15 લાખ સુધીની લોન યોજના.... 


યોજના : ઉચ્ચ શિક્ષણ માટે લોન 

ક્યાં કોર્સ માટે લોન મળવા પાત્ર છે ?? 

  •  AICTE, મેડિકલ કાઉન્સેલિંગ ઓફ ઈન્ડિયા, UGC માન્ય અભ્યાસક્રમ 
  • MBBS 
  • આયુર્વેદિક 
  • હોમિયોપેથિક 
  • બેચરલ ઓફ ફિઝિયોથેરાપી 
  • B.Pharm.
  • B.Sc. નર્સિંગ 

લોન રકમ : Rs.1500,000/-

ફોર્મ કઈ રીતે ભરવું ??? : અહી ક્લિક કરો

છેલ્લી તા. : 15/02/2022 સુધી...

>> હેલ્પડેસ્ક <<
👇👇👇
વધુ માહિતી માટે તમે હેલ્પલાઈન માં 079-23257559 આ નંબર પર સંપર્ક કરી શકો છો.
અથવા આ ઈ-મેલ પર મેલ કરવો mdgbcdc14@gmail.com.

જરૂરી ડૉક્યુમેન્ટ 

  • ફોટો/સહી 
  • આધાર કાર્ડ 
  • LC 
  • ધો.10 અને 12 માર્કશીટ (ધો.12 50% ફરજિયાત)
  • ફી પહોંચ 
  • એડમિશન લેટર 
  • આવકનો દાખલો 
  • જાતિનો દાખલો 
  • બેન્ક પાસબુક 
  • મોબાઈલ નંબર 
  • ઈમેઈલ ID 

વધુ માહિતી માટે : અહી ક્લિક કરો 


ફોર્મ માટે નીચે આપેલ લિન્ક કોપી કરી તમારા લેપટોપ અથવા ડેસ્કટોપમાં ઓપન કરો 

https://gbcdconline.gujarat.gov.in/SchemeEducation/AddEdit


આ યોજનાનો લાભ OBC કેટેગરીમાં આવતા તમામ ઉમેદવારો લઈ શકશે...