રાજકોટ ITI દ્વારા ફિક્ષ ટર્મ એપ્લોયમેન્ટ માટે ભરતી.... 


પોસ્ટ :  ફિક્ષ ટર્મ એપ્લોયમેન્ટ

લાયકાત : 10 + ITI 

ઉંમર : 18 થી 26 વર્ષ 

જગ્યા : 150 

પગાર : Rs.14,000/-

ભરતી મેળાની તા. : 19/01/2022 (બુધવાર) સવારે 10 વાગ્યે 



રજીસ્ટ્રેશન માટે નીચે આપેલ લિન્ક કોપી કરી તમારા લેપટોપ અથવા ડેસ્કટોપમાં ઓપન કરો 

https://docs.google.com/forms/d/e/1FAIpQLSf-xVU82_gE3Gj7LdqLYyvDPglii-dhs9tt18-2MZbvOyZAPA/viewform