SPIPA (સરદાર પટેલ ઇન્સ્ટીટ્યુટ ઓફ પબ્લિક એડમિનિસ્ટ્રેટિવ) દ્વારા SPIPA પાસ કરેલ ઉમેદવારોને પ્રોત્સાહિત ઈનામ... 

>>> UPSC સિવિલ સર્વિસ પરિક્ષાના અંતિમ પસંદગી પામેલ હોય તેવા યુવક/ યુવતીઓને પ્રોત્સાહન આપવાની યોજના..

  • Male ઉમેદવારને રૂ.51000/- હજાર નું પ્રોત્સાહિત ઈનામ 
  • Female  ઉમેદવારને રૂ.61000/- હજાર નું પ્રોત્સાહિત ઈનામ 

આ પ્રોત્સાહિત યોજના માટે લાયક ઉમેદવારોએ ઓનલાઈન અરજી કરવાની રહેશે... 
>>>> ઓનલાઈન અરજી શરૂ થયાની  તા. : 1/12/2021 
>>>>  છેલ્લી તા. : 15/12/2021 (11.59 સુધી)

ઓનલાઇન અરજી ડિજિટલ ગુજરાત વેબસાઇટ પર કરવાની રહેશે... 

અરજી કર્યા પછી ઈમેઈલ ID દ્વારા જાણ કરવાની રહેશે... 
Email ID : spipa.upsc@gmail.com

વેબસાઇટ માટે : અહી ક્લિક કરો 

ફોર્મ માટે નીચે આપેલ લિન્ક કોપી કરી તમારા લેપટોપ અથવા ડેસ્કટોપમાં ઓપન કરો 

https://www.digitalgujarat.gov.in/