કમોસમી વરસાદના કારણે 

પોલીસ હેડ કવાર્ટર, ભરૂચ 

તથા SRPF ગૃપ-૧૧, વાવ-સુરત ખાતે 

પો.સ.ઇ. / લોકરક્ષકની તા.૦૩/૧૨/૨૦૨૧ અને તા.૦૪/૧૨/૨૦૨૧ ના રોજ લેવાનાર શારિરીક કસોટી મોકુફ રાખવામાં આવેલ છે. 

ઉમેદવારોને શારિરીક કસોટીની નવી તારીખ હવે પછી જણાવવામાં આવશે.