UPSC (યુનિયન પબ્લિક સર્વિસ કમિશન) દ્વારા CDS પરીક્ષા-I 2022 ફોર્મ શરૂ... 

ભરતી પરીક્ષા : CDS પરીક્ષા-I 2022

:: ચલણ :: 
સ્ત્રી /SC /ST : ચલણ નથી 
અન્ય માટે : Rs.200/- 

ઉંમર : 20 થી 24 વર્ષ 
ઉમેદવારની જન્મ તા. : 02/01/1999 થી 01/01/2003  થી વચ્ચેની હોવી જોઈએ. 

લાયકાત 
I.M.A. and Officers’ Training Academy : Degree of a recognized University or equivalent.
Indian Naval Academy : Degree in Engineering from a recognized University/Institution.
Air Force Academy : Degree of a recognized University (with Physics and Mathematics at 10+2 level) or Bachelor of Engineering

:: અગત્યની તારીખો :: 
છેલ્લી તા. : 11/01/2022 06.00 વાગ્યા સુધી. 
એપ્લીકેશન વિથડ્રોવલ તા. : 18/01/2022 24/01/2022 06.00 વાગ્યા સુધી... 
પરીક્ષા તા. : 10/04/2022