UPSC (યુનિયન પબ્લિક સર્વિસ કમિશન) દ્વારા NDA અને NA ભરતી પરિક્ષાના ફોર્મ શરૂ... 


પોસ્ટ
  • NDA-નેશનલ ડિફેન્સ એકેડેમી
  • NA-નેવલ એકેડેમી
કુલ જગ્યા : 400

ચલણ : 
જનરલ /OBC : Rs.100/-
SC/ST : ચલણ નથી. 

ઉંમર : ઉમેદવારની જન્મ તા. : 02/07/2003 થી 01/07/2006 ની વચ્ચે હોવી જોઈએ. 

છેલ્લી તારીખ : 11/01/2022 06.00 PM સુધી... 

લાયકાત
  • NDA- 12 પાસ 
  • NA : 12 સાયન્સ પાસ 
 
ભરતી અંગેની નોટિફિકેશન માટે : અહી ક્લિક કરો

વધુ માહિતી માટે : અહી ક્લિક કરો 

વેબસાઇટ માટે : અહી ક્લિક કરો


ફોર્મ ભરવા માટે નીચે આપેલ લિન્ક કોપી કરી તમારા લેપટોપ અથવા ડેસ્કટોપમાં ઓપન કરો. 

પાર્ટ-1 
https://upsconline.nic.in/upsc/mainmenu2.php

પાર્ટ-2 
https://upsconline.nic.in/upload1.php?ex=NDAI