BEL (ભારત ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડ) દ્વારા ભરતી

પોસ્ટ :

  • પ્રોજેકટ એન્જિનિયર
  • ટ્રેઇની એન્જિનિયર

કુલ જગ્યા : 247

લાયકાત : BE/MBA

પગાર : 30, 000/- થી 40,000/- 

વયમર્યાદા : 28 થી 32 વર્ષ

ફોર્મ પ્રોસેસ : ઓનલાઈન



ફોર્મ ભરવા માટે નીચે આપેલ લિન્ક કોપી કરી તમારા લેપટોપ અથવા ડેસ્કટોપમાં ઓપન કરો.
https://www.bel-india.in/