ઇન્ડિયન આર્મી મિકેનાઈઝ ઇન્ફેન્ટ્રી રેજિમેન્ટ અહમદનગર દ્વારા ભરતી

:: પોસ્ટ ::

  • કૂક
  • વોશર મેન 
  • સફાઈ કામદાર (MTS)
  • બાર્બર
  • એલડીસી

લાયકાત : 10 પાસ / 12 પાસ

ફોર્મ : ઓફલાઇન 

ફોર્મ ડાઉન લોડ કરવા માટે : અહિં ક્લિક કરો...

અરજી માટે છેલ્લી તા. : 12/02/2022

અરજી મોકલવાનું સ્થળ : 

એડિએમ બ્રાન્ચ(સિવિલિયન સેક્શન), હેડ ક્વાટર, MIRC, ડેયરવાડી, સોલાપુર રોડ, અહમદનગર - 414 110