IOCL (ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડ) દ્વારા અપ્રેંન્ટિસ માટે ભરતી

પોસ્ટ : 

  • ટ્રેડ અપ્રેંન્ટિસ
  • ટેકનિશિયન અપ્રેંન્ટિસ
  • ટ્રેડ અપ્રેંન્ટિસ (એકાઉન્ટન્ટ)
  • ડેટા એંન્ટ્રી ઓપરેટર
  • ડોમેસ્ટિક ડેટા એંન્ટ્રી ઓપરેટર

<< લાયકાત :

  1. ટ્રેડ અપ્રેંન્ટિસ (ITI)
  2. ટેકનિશિયન અપ્રેંન્ટિસ (ડિપ્લોમા ઇંજિનિયરિંગ)
  3. ટ્રેડ અપ્રેંન્ટિસ (એકાઉન્ટન્ટ) ગ્રેજ્યુએટ
  4. ડેટા એંન્ટ્રી ઓપરેટર (12 પાસ)
  5. ડોમેસ્ટિક ડેટા એંન્ટ્રી ઓપરેટર (12 પાસ )
ફોર્મ પ્રોસેસ : ઓનલાઈન

ફોર્મ છેલ્લી તા. : 31/01/2022

નોટિફિકિશન માટે અહી ક્લિક કરો.

ફોર્મ ભરવા માટે નીચે આપેલ લિન્ક કોપી કરી તમારા લેપટોપ અથવા ડેસ્કટોપમાં ઓપન કરો.
https://iocl.com/apprenticeships