DGPS વડોદરા દ્વારા એપ્રેન્ટીસશીપ માટે ભરતી

પોસ્ટ એપ્રેન્ટીસશીપ

<< ટ્રેડ >>

  • બુક બાઇન્ડર
  • ઓફસેટ મશીન માઇન્ડર
  • ડેસ્કટોપ પબ્લીસીંગ ઓપરેટર
લાયકાત : 8 પાસ / 10 પાસ / ITI

ભરતી : ઇન્ટરવ્યુ દ્વારા

ઇન્ટરવ્યુ તા. : 29/01/2022

ઇન્ટરવ્યુ સ્થળ : વ્યસ્થાપકશ્રી સરકારી મૃદ્રણાલય અને લેખનસામગ્રી આનંદપુરા, કોઠી રોડ વડોદરા

:: નોંધ ::  
રેક ઉમેદવારોએ નીચે આપેલ વેબ સાઇટ પર ફરજિયાત રજીસ્ટ્રેશન કરાવેલું હોવુ જોઈએ.
https://www.apprenticeshipindia.gov.in/