RNSB (રાજકોટ નાગરિક સહકારી બેન્ક લિમિટેડ) દ્વારા ભરતી...


:: પોસ્ટ ::

જુનિયર એક્સિક્યુટિવ (ટ્રેની)

લાયકાત : ગ્રેજ્યુએટ

વયમર્યાદા : 30 વર્ષ

ફોર્મ પ્રોસેસ : ઓનલાઈન

ફોર્મ માટે છેલ્લી તા : 01/02/2022


ફોર્મ ભરવા માટે નીચે આપેલ લિન્ક કોપી કરી તમારા લેપટોપ અથવા ડેસ્કટોપમાં ઓપન કરો.

http://jobs.rnsbindia.com/Default.aspx