બોટાદ નગરપાલિકા દ્વારા ભરતી.... 


પોસ્ટ : એપ્રેન્ટિસ 

::: ટ્રેડ ::: 
  • COPA
  • હેલ્થ સેનેટરી ઈન્સ્પેકટર
  • સર્વેયર
  • વાયરમેન

ઉંમર : 18 થી 35 વર્ષ 

છેલ્લી તા. : 10/01/2022 

સમય : 10.30   કલાક થી સાંજના 6 કલાક સુધી... 

સ્થળ : બોટાદ નગરપાલિકા કચેરી, ઓફિસ નંબર -10, એસ્ટાબ્લીસમેન્ટ શાખા.