મનરેગા યોજના હેઠળ સોશીયલ ઓડિટ ડાયરેક્ટરની ભરતી.... 


પોસ્ટ : સોશિયલ ઓડિટ ડાયરેક્ટર 

ઉંમર : 62 વર્ષ થી વધુ નહીં 

છેલ્લી તા. : 24/01/2022 

અરજી મોકલવા માટે સરનામું : અધિક કમિશનરશ્રી (મનરેગા), કમિશનર ગ્રામ વિકાસની કચેરી, બ્લોક નંબર16/3, ડો. જીવરાજ મહેતા ભવન, ગાંધીનગર.