GPSSB (ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ) દ્વારા ભરતી....
પોસ્ટ : લેબોરેટરીએ ટેક્નિશિયન
એડ નંબર : 1/2021-22
જગ્યા : 317
લાયકાત : B.Sc.ઉંમર : 36 વર્ષથી વધુ નહીં
ચલણ
>>> ફક્ત ઓપન માટે : Rs.100/- + બેન્ક ચાર્જ
જરૂરી ડૉક્યુમેન્ટ
- ફોટો/સહી
- આધાર કાર્ડ
- LC
- લાયકાત પ્રમાણેની માર્કશીટ
- મોબાઈલ નંબર
- ઈમેઈલ ID
- ઓજસ વેબસાઇટ પર રજીસ્ટ્રેશન કરેલ હોય તો રજીસ્ટ્રેશન નંબર
::: અગત્યની તારીખો :::
- ફોર્મ શરૂ થયાની તા. : 05/01/2022 (13.00 કલાકથી)
- છેલ્લી તા. : 20/01/2022 23.59 સુધી...
- ચલણ ભરવા માટે છેલ્લી તા. : 24/01/2022 23.59 કલાક સુધી.
ભરતી અંગેની ફૂલ નોટિફિકેશન : અહી ક્લિક કરો
વધુ માહિતી માટે : અહી ક્લિક કરો
વેબસાઇટ માટે : અહી ક્લિક કરો ફોર્મ માટે નીચે આપેલ લિન્ક કોપી કરી તમારા લેપટોપ અથવા ડેસ્કટોપમાં ઓપન કરો
https://ojas.gujarat.gov.in/