ગવરમેન્ટ ઓફ NCT ઓફ દિલ્હી ઇન્દિરા ગાંધી હોસ્પિટલ ન્યુ દિલ્હી દ્વારા ભરતી....
પોસ્ટ : નર્સિંગ ઓફિસર
લાયકાત : B.Sc. નર્સિંગ અથવા GNM
અનુભવ
- B.Sc. નર્સિંગ માટે : 1 વર્ષનો અનુભવ
- GNM માટે : 2 વર્ષનો અનુભવ
ઉંમર : 32 થી વધુ નહીં
જગ્યા : 294
ફોર્મ પ્રોસેસ : ઓફલાઇન અથવા ઈમેઈલ દ્વારાઓફલાઇન અરજી માટે સરનામું
>>> R & I બ્રાન્ચ, ઇન્દિરા ગાંધી હોસ્પિટલ,
5મો માળ, એડમીન બ્લોક,
સેક્ટર-9, દ્વારકા, ન્યુ દિલ્હી-110077
છેલ્લી તા. : 08/01/2022 (05.00 PM)
ફોર્મ સાથે જોડવાના ડૉક્યુમેન્ટ
- ફોર્મ
- લાયકાત પ્રમાણેની તમામ માર્કશીટ (True Copy)
- 4 પાસપોર્ટ સાઇઝ ફોટા
- ID પ્રૂફ (True Copy)
- જાતિનો દાખલો (True Copy)
ભરતી અંગેની નોટિફિકેશન : અહી ક્લિક કરો
ફોર્મ ડાઉનલોડ માટે : અહી ક્લિક કરો