GSSSB (ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ) દ્વારા બિનસચિવાલય લેખિત પરીક્ષા માટે કોલ લેટર શરૂ... 


પોસ્ટ : 
  • સચિવાલય કારકુન
  • ઓફિસ આસિસ્ટન્ટ

જાહેરાત ક્રમાંક : 150/2018-19 

લેખિત પરીક્ષા તા. : 13/02/2022

કોલ લેટર ડાઉનલોડ કરવા માટે તા. : 29/01/2022  બપોરના 2:00 વાગ્યા થી શરૂ થશે